Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateતમિલનાડુના આખલાની રમત એવી જલ્લીકટ્ટુ ની રમતની કાયદેસરતા યથાવત રાખી….

તમિલનાડુના આખલાની રમત એવી જલ્લીકટ્ટુ ની રમતની કાયદેસરતા યથાવત રાખી….

Published by : Rana Kajal

  • જલ્લીકટટુના આગવાં નિયમો અને ધોરણો…

પ્રાચીન ભારતની ઘણી રમતો એવી છે અથવા તો રિવાજો એવા છે કે જેમા ખેલૈયાઓને ઇજા કે મૃત્યુ પણ થઈ શકે છે તામિલનાડુમાં આખલાઓની રમત એવી જલ્લીકટટૂની રમતમાં ગામનાં સૌથી તંદુરસ્ત આખલાઓની પસંદગી કરવામાં આવે છે. બીમાર કે વધુ વય ધરાવતા આખલાઓની પસંદગી કરવામાં આવે છે. આખલાની પસંદગી કર્યાં બાદ આખલાને પોષણ યુક્ત આહાર ખવડાવી તેની દેખરેખ કરવામા આવે છે ત્યાર બાદ રમતની શરૂઆતમાં આખલાના શિગડા પર ચલણી સિક્કા ભરેલ થેલી ભેરવવામાં આવે છે. ત્યાર બાદ તેને ભડકાવી આ ખેલમાં સામેલ ખેલાડીઓને આખલા પર ભેરવેલ થેલી કાઢવા અંગે ચેલેન્જ આપવામા આવે છે અને ખેલાડીએ નિર્ધારીત સમયમા આખલા ના શીંગડા પર ભેરવેલ થેલી કાઢી લેવાની હોય છે. આ રમતમાં ઘણા ખેલાડીઓને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મોત પણ નીપજ્યા હતા. તેથી આ રમત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ રમત તમિળનાડુ ની ઓળખ હોવાનુ જણાવી સુપ્રીમ કોર્ટે રમત પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security