Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરત્નાગિરીની હાફૂસની પહેલી પેટી હજારો રુપિયામાં વેચાશે…

રત્નાગિરીની હાફૂસની પહેલી પેટી હજારો રુપિયામાં વેચાશે…

Published by : Rana Kajal

• હાફૂસનો પહેલો ફાલ દેશની તમામ બજારોમાં મોંઘા દરે વેચાય છે… જેની કિંમત ૨૦ હજાર છે.

મહારાષ્ટ્રની સૌથી ઉત્તમ મનાતી દેવગડની હાફૂસ કેરી પુણેમાં દાખલ થઈ ગઈ છે. હાફૂસ તેના સ્વાદ અને તેની કિંમતને કારણે સંપુર્ણ દેશમાં પ્રખ્યાત છે. હાફૂસનો પહેલો ફાલ દેશની તમામ બજારોમાં સૌથી મોંઘા દરે વેચાય છે. પુણેની બજારમાં દાખલ થયેલી હાફૂસની કિંમત ૨૦ હજાર રુપિયા બોલાઈ રહી છે. હાફૂસના ઉત્પાદકોનું કહેવું છે કે, તેની કિંમત વાતાવરણના બદલાવ સાથે ચઢ-ઉતર થતી હોય છે.

રત્નાગિરી તાલુકાના ગાવખડી ગામની એક વ્યક્તિએ હાફૂસની પહેલી પેટી પુણે મોકલી છે. તેના આંબાના બાગમાં સપ્ટેમ્બરમાં જ મ્હોર આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે તેની ખુબ ચીવટપૂર્વક દેખરેખ કરી હતી. જાન્યુઆરીમાં તેમની મહેનત રંગ લાવી અને બાગની ૪૮ કેરીનું પહેલું બોક્સ પુણેની બજારમાં મોકલાવ્યું. તેમણે આ બોક્સના ૨૦ હજાર રુપિયા મળવાની આશા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!