Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateલગ્નની પ્રથમ રાત્રિએ જ નવ પરણિત યુગલનું નિપજ્યું મોત…

લગ્નની પ્રથમ રાત્રિએ જ નવ પરણિત યુગલનું નિપજ્યું મોત…

Published by : Rana Kajal

  • પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ પતિ અને પત્નીના મોતનું કારણ હાર્ટ એટેક….

લગ્નની પ્રથમ રાત્રિએ જ નવ પરણિત યુગલનુ મોત નિપજ્યું હોવાનો કરુણ બનાવ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં ઍક અત્યંત કરુણ બનાવ બન્યો હતો જેમા પતિ અને પત્નીનું મોત લગ્નની પ્રથમ રાત્રિએ નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બન્નેનુ મોત હાર્ટ એટેકના પગલે થયું હતું… ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામા પતિ પ્રતાપ ઉ. વ.22 અને પુષ્પા ઉ . વ. 20 ના લગ્ન થયા બાદ સુહાગરાતે બન્ને રૂમમાં ગયા હતા પરતું સવારનાં સમયે પતિ પત્ની ના મૃતદેહ મળી આવ્યા હતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક આવ્યું હોવા છતા હજી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પતિ અને પત્નીને એકજ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security