Home Ankleshwar અંકલેશ્વર નગર પાલિકા ખાતે ઓફિસ તૈયાર નહીં થતાં શિક્ષણ સમિતિના ચેરમેને હેર...

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ઓફિસ તૈયાર નહીં થતાં શિક્ષણ સમિતિના ચેરમેને હેર સલૂનમાં બેસી વહીવટ ચલાવી સહી કરતો વિડ્યો વાયરલ થયો…

0

Published By : Parul Patel

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલની ઓફિસનું કામ અભરાઈએ ચઢ્યું છે. એક વર્ષથી ઓફિસની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ સુધી ઓફિસ તૈયાર નહીં થતાં આચાર્યો અને વાલીઓ શિક્ષણને લગતી રજૂઆત કરવા ચેરમેનને ક્યાં જાય તેવી બુમરાણ ઉઠી છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-08-at-3.06.19-PM.mp4
Ankleshwar Nagar Primary Education Committee Chairman Ganesh Aggarwal in Saloon

તેવામાં આજરોજ શિક્ષણ સમિતિના ચેરમેને હેર સલૂનમાં બેસી વહીવટ ચલાવી સહી કરતો વિડ્યો વાયરલ થયો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કે શું તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version