Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTop NewsLife Styleઆ રીતે ઓફિસના સ્ટ્રેસમાંથી રિલેક્સ મેળવો  ઓફિસ વર્કલોડ, સ્ટ્રેસ રિમૂવલ ટિપ્સ...

આ રીતે ઓફિસના સ્ટ્રેસમાંથી રિલેક્સ મેળવો  ઓફિસ વર્કલોડ, સ્ટ્રેસ રિમૂવલ ટિપ્સ…

Published By : Kajal Rana

સવારમાં ઉઠતાની સાથે જ ઘણાં બધા લોકોને ઓફિસ જવાનો કંટાળો આવતો હોય છે. ઘણી વાર ઓફિસમાં સતત લોડ રહેવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

ચાલવા જાવો

ઓફિસનો થાક દૂર કરવા માટે તમે વોક પર જવાની આદત પાડો. વોકિંગ કરવાથી મૂડ ફ્રેશ થઇ જાય છે અને સાથે તમે રિલેક્સ ફિલ કરો છો. આ માટે દરરોજ 20 થી 30 મિનિટ ચાલવાની આદત પાડો. આમ કરવાથી તમે ડિપ્રેશન અને એન્ઝાયટીનો ખતરો પણ નહીં રહે છે. હેલ્થને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે

Shot of a young woman using headphones while relaxing on the sofa at home

મ્યૂઝિક સાંભળો

 મ્યૂઝિંક સાંભળવાથી રિલેક્સ ફિલ કરો છો અને સાથે તમારા આખા દિવસનો થાક ઉતરી જાય છે. ઓફિસનો સ્ટ્રેસ દૂર કરવા માટે તમારા પસંદનું ગીત સાંભળો. આમ કરવાથી તરત જ તમારો થાક ઉતરી જશે અને સાથે ઓફિસનું બધુ ટેન્શન ભૂલી જશો. આ માટે તમે શાંત સોન્ગ સાંભળી શકો છો

મેડિટેશન કરો

મેડિટેશન કરવાથી માઇન્ડ એકદમ પરફેક્ટ વેમાં રિલેક્સ થઇ જાય છે. આ એક સ્ટ્રેસ રિમૂવિંગ ટેક્નિક સાબિત થઇ શકે છે. એવામાં તમે દરરોજ મેડિટેશન કરો છો તો શરીરને અનેક ઘણાં ફાયદા મળે છે. આ સાથે જ તમારું મન શાંત રહે છે. મેડિટેશન કરવાથી મગજ શાંત રહે છે. આ સાથે જ તમે એક્ટિવ અને એનર્જેટિક રહો છો.

ગમતી વ્યક્તિ સાથે વાત કરો

ઓફિસમાં તણાવપૂર્ણ માહોલમાંથી બહાર આવવા માટે તમે પરિવાર અને દોસ્તોની સાથે વાત કરી શકો છો. આમ, તમે સારું મહેસૂસ કરી શકો છો. ત્યાં ઓફિસ ટાઇમ દરમિયાન કલીગ્સની સાથે ટી બ્રેક પર જાવો અને સાથે પ્રેશરને હળવુ કરી શકો છો.

વર્કઆઉટ ટ્રાય કરો

ઓફિસમાં કલાકોના કલાકો કામ કર્યા પછી ફિઝિકલી તમે વીક છો તો વર્કઆઉટ કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમે રિલેક્સ થઇ જશો. એવામાં તમે ખુશ અને સ્ટ્રેસ ફ્રી રહેશો. આ માટે ડેલી વર્કઆઉટની મદદ લો. આ સાથે જ તમારા ફેવરેટ સ્પોર્ટ ફોલો કરીને તમે પણ ફિટ અને હેપ્પી રહી શકો છો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!