Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં માત્ર નામ પુરતીજ દારૂબંધી…જે રાજ્યોમાં દારૂ બંધી નથી તે રાજ્યો કરતા...

ગુજરાતમાં માત્ર નામ પુરતીજ દારૂબંધી…જે રાજ્યોમાં દારૂ બંધી નથી તે રાજ્યો કરતા ગુજરાતમાં દારૂ પીનારા વધુ…કેન્દ્ર સરકારનો ચોંકાવનારો રીપોર્ટ…

Published By : Parul Patel

શું રાજ્યમા દારૂબંધી માત્ર બે નબરની આવક અને હપ્તા પુરતી મર્યાદિત?

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ હોવા છતાં જે રાજયોમાં દારૂબંધી નથી તે રાજ્યો કરતા વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે. આવો ચોંકાવનારો રીપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજુ કરાયો હતો.

ગુજરાતમા દારૂબંધીનો કાયદો હોવા છતાં 20 લાખ કરતા વધુ લોકો રાજ્યમાં દારૂના બંધાણી છે તેવો રીપોર્ટ કેન્દ્ર સરકારે આપતા સૌ ચોંકી ઉઠ્યા છે. આંકડાકીય રીપોર્ટ મુજબ જોતા રાજસ્થાનમાં જ્યાં દારૂબંધી નો કાયદો નથી ત્યાં વસ્તીના 2.30 ટકા લોકો દારૂના બંધાણી છે. જ્યારે ગુજરાતમાં વસ્તીના 4.30 ટકા દારૂના બંધાણી છે એટલે કે રાજસ્થાન કરતા ગુજરાતમાં વધુ દારૂ પીવાય છે. ગુજરાતમાં 20 લાખ કરતા વધુ લોકો દારૂના બંધાણી જણાયા છે. ગુજરાતમા લોકો કેમ વધુ દારૂ પીએ છે. તેનું પણ વિશ્લેષણ રીપોર્ટમા કરવામાં આવેલ છે જેમાં બેરોજગારી અને અન્ય કારણોસર લોકો દારૂ વધુ ગટગટાવી રહ્યા છે એમ જણાવાયું છે. આ કેન્દ્રના સ્ફોટક રિપોર્ટના પગલે ગુજરાત પોલીસ તંત્રની પોલ ઉઘાડી પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!