Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchજંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્કના પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન પેહલા જ સંપાદનને...

જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્કના પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન પેહલા જ સંપાદનને લઈ ઉઠ્યા સવાલો

  • છ ગામે અવેજમાં જમીન, નોકરી, પ્રદુષણ, પાણી નિકાલ અંગે મામલતદારને આપ્યું આવેદન…

જંબુસરમાં આગામી 10 ઓક્ટોબરે પ્રધાનમંત્રી દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. જોકે તે પેહલા જ 6 ગામે સંપાદિત જમીન, લેન્ડ લુઝર્સને નોકરી સહિતના છ મુદ્દે રજુઆત કરી છે.

જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે. હવે જંબુસર તાલુકાના બારા વિભાગના ટંકારી, આસનવડ, બાકરપોર, ટીંબી, મદાફર, કનસાગર, ઠાકોર તલાવડી ગામના લોકોએ આજે જંબુસર મામલતદારને આવેદન આપ્યું હતું.

જેમાં સરકારી ખાનગી જમીનના બદલામાં અવેજ, લેન્ડલુઝર્સને રોજગારી, પ્રદુષણ, પાણી નિકાલ, કઈ કઈ દવાઓ બનશે સહિતના મુદ્દે સ્પષ્ટતા કરી યોગ્ય કરવા માંગણી કરાઈ છે.સાથે જ આ છ ગામની ગ્રામ પંચાયત અને સરપંચોએ જમીન સંપાદન માટે તેમનો અભિપ્રાય નહિ લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security