Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratજળસ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરતું ગુજરાત રાજ્ય…

જળસ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરતું ગુજરાત રાજ્ય…

Published by : Rana Kajal

  • ગુજરાત રાજયમાં 99 ટકા કરતા વધુ જળસ્રોતનો ઉપયોગ…

તાજેતરમાં જળશકિત મંત્રાલય દ્વારા દેશમાં વિવિઘ રાજ્યો ઘ્વારા જળસ્રોતના સિંચાઇ અંગે કરવામાં આવતા ઉપયોગ અંગે માહિતી આપી હતી. આ માહિતી મુજ્બ દેશમા સૌથી વધુ જળસ્રોતોનો ઉપયોગ ગુજરાત રાજ્યએ કર્યો હતો.
આ બાબતે વિગતે જોતાં દેશમાં 50 હજાર કરતા વધુ જળસ્રોત ધરાવતા 13 રાજ્યો છે. ગુજરાત રાજ્ય 54069 જળસ્રોત ધરાવે છે જે પૈકી 53903 જળસ્રોતનો ઉપયોગ થતા 99.69 જળસ્રોતનો સિંચાઇ અંગે ઉપયોગ થઈ રહયો છે. ત્યાર બાદ સમગ્ર દેશમાં બીજા નંબરે મહારાષ્ટ્ર રાજયમાં કુલ 97062 જળસ્રોત છે જે પૈકીના 96033 જળસ્રોતનો ઉપયોગ થતા કુલ 98.93 જળસ્રોતનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!