Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTechnologyટ્વીટરના પગલે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકે પણ પેઇડ સર્વિસ આરંભી.! જાણો શું છે...

ટ્વીટરના પગલે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકે પણ પેઇડ સર્વિસ આરંભી.! જાણો શું છે વિગત…

Published By : Disha Trivedi

સોશિયલ મીડિયામાં બ્લુ ટીકનું મહત્વ ઘણું રહેલું છે. બ્લુ ટીક ધરાવતા પ્રોફાઈલ ધારકો પોતાની અલગ શ્રેણી ધરાવે છે. આથી પેહલા જેના ફોલ્લોઅર્સ વધુ હોય , જે વ્યક્તિની કોઈ પોસ્ટની રિચ વધુ હોઈ એને સોશિયલ મીડિયા દ્વારા જ બ્લૂ ટીક સન્માન તરીકે આપવામાં આવતું હતું.

ફાઈનન્સિયલ પ્રોફીટ માટે સોશિયલ મીડિયા પર સૌ પ્રથમ બ્લુ ટીકને વેચવાની શરૂઆત ટ્વીટર દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ 2023માં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકે પણ આ પદ્ધતિ અનુસરી. તો સૌ પ્રથમ જાણીએ, ટ્વિટરની બ્લુ ટીક વિશેની માહિતી અને પોલિસી.!

ટ્વિટર દ્વારા બ્લુ ટીક માટે તાજેતરમાં ભારત સહિત અન્ય દેશોમાં વિસ્તરણ કર્યું. જે કોઈપણ વપરાશકર્તા માટે રૂ. 650 માસિક સબ્સ્ક્રિપ્શન અને iOS/એન્ડ્રોઇડ માટે રૂ. 900માં બ્લુ ટિક ખરીદી શકાશે.

ટ્વીટનું અનુકરણ કરતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેઇડ બ્લુ ટિક ની માહિતી અને પોલિસી વિશે જાણીએ.

ફેસબુકે તેની કિંમત $11.99 (આશરે રૂ. 990) પ્રતિ મહિને અથવા iPhones પર દર મહિને $14.99 (આશરે રૂ. 1,240) છે.

જો તમે ઈન્સ્ટાગ્રામ પર સાઇન અપ કરો છો તો બ્લુ ટિક માટે મહિને $11.99 અને 989 રૂપિયા પ્રતિ મહિને અથવા મોબાઇલ એપ સ્ટોર દ્વારા $14.99 અથવા રૂ. 1237નો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!