Home International ડોનાલ્ડ ટ્રમ્પનો નવો વિવાદ…ડોનાલ્ડ ટ્રમ્પે મહિલાની છાતી પર કરી સહી…

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો વિવાદ…ડોનાલ્ડ ટ્રમ્પે મહિલાની છાતી પર કરી સહી…

0

Published By : Parul Patel

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનો વિડીયો વાયરલ થયો…

અમેરિકાના પૂર્વ પ્રમુખ નવા નવા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. જેમકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ આયોવાના રેસ્ટોરન્ટમાં પ્રચાર મુલાકાત દરમિયાન મહિલાના ટોપ પર સહી કરતા જણાય છે તાજેતરમાં ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાનમાંથી ગોપનીય દસ્તાવેજો શોધવાના કેસમાં તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે, તેથી આ મામલો તેમના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અત્રે નોંધવું રહ્યું કે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદે હતા ત્યારે પણ એક પછી એક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. વિવાદોનો આ સિલસિલો હજી પણ ચાલુ રહેતા ટ્રમ્પ ચર્ચામાં રહે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version