Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDelhiદિલ્હીમાં ખીલજી વંશના યુગની ગુપ્ત ટનલ અને માટીના અવશેષો મળી આવ્યા...

દિલ્હીમાં ખીલજી વંશના યુગની ગુપ્ત ટનલ અને માટીના અવશેષો મળી આવ્યા…

Published By:-Bhavika Sasiya

  • રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાંથી ઐતીહાસિક અવશેષો ઘણીવાર મળી આવે છે તાજેતરમાં  દક્ષિણ દિલ્હીમાં 13 મી સદીની ટનલ મળી આવી છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા દિલ્હીના સિરી કિલ્લાની નજીકનાં માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં આ ટનલ મળી આવી છે જૉકે હજી પણ ખોદકામ ચાલુજ છે અને વધુ અવશેષો મળી આવે તેવી સંભાવના જણાઈ રહીં છે ટનલની સાથે સાથે ચોક્કસ માટીના બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે. એમ મનાઈ રહ્યું છે કે આ અવશેષો 13 મી સદીના છે. ટનલ અને માટીના અવશેષોનુ બારીકાઇ થી નિરીક્ષણ કરવામા આવી રહ્યું છે.

એટલુજ નહી પરંતું હાલમાં મળી આગેલ અવશેષો અને અગાઉ આજુબાજુના વિસ્તારોમાંથી મળી આવેલ અવશેષો વચ્ચે શું સંબંધ છે તે અંગે પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!