Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 7 નંબરના પ્રવેશદ્વારથી પ્રવેશ શરૂ કરાયો…

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 7 નંબરના પ્રવેશદ્વારથી પ્રવેશ શરૂ કરાયો…

Published by : Rana Kajal

  • અગાઉ આ પ્રવેશ દ્વારથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો…

દેશના પ્રસિધ્ધ યાત્રાધામ એવા શકિત પીઠ અંબાજીના 7 નંબરના પ્રવેશ દ્વારથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ભક્તોની માંગણીના પગલે ફરી 7 નંબરના દ્વારથી ભક્તોના પ્રવેશને શરૂ કરી દેવાયો છે… દેશના પ્રસિધ્ધ તીર્થ ધામ એવા શકિત પીઠ અંબાજી ખાતેના 7 નંબરના પ્રવેશ દ્વારથી ભક્તોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખી નિર્ણય અંગે ફેર વિચારણા કરી વેપારીઓ અને સ્થાનિક રહીશો માટે પ્રવેશ દ્વાર નબર 7 પરથી પ્રવેશ શરૂ કરી દેવાયો છે. પરંતુ આ અંગે આધાર કાર્ડ હોવું અને રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!