Home BOLLYWOOD બિગ બુલ ટૂ અને સરકાર -૪ બનાવવાની જાહેરાત કરવામાં આવી…

બિગ બુલ ટૂ અને સરકાર -૪ બનાવવાની જાહેરાત કરવામાં આવી…

0

બિગ બુલ ટૂ અને સરકાર -૪ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અભિષેકની બિગ બુલ અગાઉ માત્ર ઓટીટી પર જ રજૂ થઈ હતી. હવે એક પુસ્તકના આધારે તેનો બીજો ભાગ બનાવાશે. બીજી તરફ સરકાર ૩ બોક્સ ઓફિસ પર પ્રથમ બે ભાગ જેટલી લોકપ્રિયતા મેળવી શકી નહોતી. આ ફિલ્મમાં અમિત સાધે મુખ્ય રોલ કર્યો હતો. તેમ છતાં નિર્માતા આનંદ પંડિતે સરકાર-૪ બનાવવાની પણ જાહેરાત કરી છે.

જોકે, હજુ સુધી આ ફિલ્મોની કાસ્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. નિર્માતા આનંદ પંડિતે કહ્યું હતું કે, મને અભિનેષ બચ્ચન સાથે કામ કરવું પસંદ છે, તે એક ઉત્તમ અભિનેતા છે.પરંતુ અમે સ્ક્રિપ્ટના આધાર પર કાસ્ટ વિશે નિર્ણય લેશું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version