Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchબ્રિટનના સર્વોચ્ચ પદ માટે પ્રિન્સ-3 નો રાજ્યાભિષેક પ્રસંગ યોજાયો…મૂળ ભરૂચના વહાલું ગામના...

બ્રિટનના સર્વોચ્ચ પદ માટે પ્રિન્સ-3 નો રાજ્યાભિષેક પ્રસંગ યોજાયો…મૂળ ભરૂચના વહાલું ગામના ઈંદ્રિસ પટેલ ઉપસ્થિત રહ્યા…

Published By : Parul Patel

પ્રિન્સ ચાર્લ્સ ને કિંગ ચાર્લ્સ 3 તરીકે અને કવિન કેમિલાને રાણી તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો.
આ સમારોહ વેસ્ટમિસ્ટર એબી ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર વિશ્વમાંથી આશરે 4000 જેટલા આમંત્રિતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. જેમાં વિશ્વના દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, હાજર રહયા હતા.

આ પ્રસંગમાં મૂળ ભરૂચ જિલ્લાના વહાલું ગામના પુત્ર અને વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલા ઈંદ્રિસ પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને ઇદ્રીશ પટેલ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જે ભરૂચ જિલ્લા માટે ગૌરવ અપાવતી ધટના બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!