Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન...

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરાયું…

Published by: Rana kajal

સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશભાઈ પંડ્યા તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા..

ભારતીય જનતા પાર્ટી ના નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશની ઉજવણી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. દેશમાં નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળ દરમિયાન વિવિધ રોડ પ્રોજેક્ટ, મેટ્રો પ્રોજેક્ટ સહિત દેશના વિકાસ કાર્યોની ઉપલબ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી નવ વર્ષના શાસનકાળ પૂર્ણ કરી દસમા વર્ષના પ્રવેશને જન સંપર્ક યાત્રા અને વિવિધ કાર્યક્રમો થકી પહોંચાડી રહી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે લોકોમાં યોગ અંગે જાગૃતિ કેળવાય અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજરોજ ભરૂચના તપોવન સંસ્કાર ખાતે એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security