આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લાવાસીઓ આ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વમાં ઉત્સાહ સાથે જોડાય સાથે જિલ્લાવાસીઓ તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે તિરંગો લહેરાવી તે માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરએ અપીલ કરી છે.