Home News Update Nation Update ભાજપનો “કોંગ્રેસ ફાઇલ્સ” નો ત્રીજો એપિસોડ…

ભાજપનો “કોંગ્રેસ ફાઇલ્સ” નો ત્રીજો એપિસોડ…

0

Published by : Rana Kajal

  • કોંગ્રેસે કોલસાની દલાલીમાં હાથ કાળા કર્યાંનો આક્ષેપ…

હાલમાં જ ભાજપે “કોંગ્રેસ ફાઇલ્સ”નો વધુ એક આક્રમક એપિસોડ જાહેર કરવામાં આવ્યો. ભાજપે આ એપિસોડમાં કોંગ્રેસ પર સીધા આક્ષેપ કર્યાં છે કે કોલસાની દલાલીમાં કોંગ્રેસે હાથ કાળા કર્યાં હતાં. ભાજપના આ એપિસોડમાં પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ જણાવાયું છે કે વર્ષ 2012 મા પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કામોની ચર્ચા ઓછી થઈ હતી. તેના કરતા વધુ ચર્ચા કોલસા કૌભાડની થઈ હતી. અત્રે નોંધવું રહ્યું કે ભાજપે “કોંગ્રેસ ફાઇલ્સ” ના બીજા એપિસોડમાં યસ બેંકના રાણા કપૂરના તા 9 અને 10 માર્ચ રોજ ઇ. ડી. સમક્ષ આપેલા નિવેદન પર નજર ફેરવી લેવાની ભાજપે કોંગ્રેસને સલાહ આપી હતી. અત્રે નોંધવુ રહ્યુ કે કોંગ્રેસ ભાજપને અદાણી મુદ્દે ઘેરી રહી છે તો ભાજપ કોંગ્રેસ ફાઇલ્સ દ્વારા જવાબ આપી કોંગ્રેસને તેમના સત્તા કાળ દરમિયાન થયેલ કૌભાંડની વિગતો આપવામા આવી રહી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version