Home Blog લાપતા લેડીઝ : अगर तुम न होती तो हमको हम नहीं मिलते

લાપતા લેડીઝ : अगर तुम न होती तो हमको हम नहीं मिलते

0

બીજી મા સિનેમા ઋષિ દવે

Published By : Aarti Machhi

આમીર ખાન પ્રોડકશનની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ વર્ષ 2001માં મધ્યપ્રદેશના નિર્મલ પ્રદેશની છે. બે રેલવે સ્ટેશન મૂર્તિ અને પતીલા વચ્ચેની વાર્તા જે દર્શકોને હસાવે, આંખના ખૂણા ભીના કરે એટલી સશક્ત. ફિલ્મની ઓરિજનલ સ્ટોરી બીપલબ ગોસ્વામીની જેમાં સ્ક્રીન પ્લે અને સંવાદ દિવ્યાનીધી શર્મા અને સ્નેહા દેસાઈએ લખેલા છે.

ફિલ્મનું સૌથી સબળ પાસું કાસ્ટ એન્ડ ક્રુમાં 59 કલાકારોના નામ છે. જેમાં એક પણ હિન્દી ફિલ્મના જાણીતા હિરો કે હિરોઈન નથી એટલે દર્શકોને ફિલ્મ જોવાની બહું મજા પડે છે.

ફૂલ (નિત્યાસી ગોયલ)ના લગ્ન દિપક (સ્પર્શ શ્રીવાસ્તવ) સાથે થાય છે. જયા(પ્રતિભા પાંડે)ના લગ્ન પ્રદીપ(ભાસ્કર ઝા) સાથે થાય છે. અડધી રાત્રે ટ્રેન સ્ટેશન પર ઉભી રહેતા દીપક દુલ્હનનો હાથ પકડીને સ્ટેશન પર ઉતરે છે, ટ્રેન ઉપડી જાય છે. ત્યાંથી એ ઘરે આવે છે. ઘરની બહાર નવી વહુનું સ્વાગત કરવામાં આવે છે. વહુએ લાંબો ઘૂંઘટ તાણેલો છે. એ ઉઠાવવામાં આવતા દુલ્હન એ ‘ફૂલ’ નથીની જાણ થાય છે.

બીજી બાજુ ફૂલ ટ્રેનમાંથી ઉતરી જાય છે. સ્ટેશન પર છોટુ (સત્યેન્દ્ર સોની) અને અબ્દુલ ( રવિ કાપડિયા) તેમજ મંજુ માઈ (છાયા કદમ) એને આશરો આપે છે. સ્ટેશન માસ્ટર (વિવેક સાવિરીકર) એની રીતે બીજાને જાણ કરે છે.

આજથી બે દાયકા પહેલા દહેજ હકથી લેવાતું, દીકરીના પિતા ઘર, જમીન, જવેરાત વેચી દેતા.મોટર બાઇક, કપડાલત્તા અને મોબાઈલ જમાઈરાજાને આપતા. લગ્ન બાદ પુરુષોનું વર્ચસ્વ રહેતું. એમને ભાવતું રાંધવાનું, પહેરવાનું, ઘરનો ઉંબરો ઓળગવાનો નહીં, ભણતરનું નામ નહીં આવા વખતે જયા જેવી યુવતીઓ કજિયો કરીને પણ રીતરિવાજો સામે બંડ પોકારતીને ત્યારે એમની માતા ડાયલોગ બોલીને દીકરીને ફરજ પાડતી.

‘अगर तेरी इस घर से डोली नहीं उठी तो मेरी अस्थि उठेगी’

‘લાપતા લેડીઝ’ જોતી વખતે આંખ કાન સાબદા રાખજો. એમાં સંવાદ એક બે શબ્દના છે, તો એક પાત્રીય અભિનય બોલે આખેઆખો ભૂતકાળ દર્શાવી દે એવા વર્ણાત્મક સંવાદ પણ છે.

સ્મરણ પટ પર અંકિત થયેલા કેટલાક સંવાદો :

  • एक बार घूंघट ले लिया तो आगे नहीं नीचे देख कर चलना सीख लो ।
  • दहेज में तुमको कुछ नहीं मिला लगता है, लड़के में जरूर कोई खोट होगा |
  • वक्त पे देश में कुछ चलता है क्या ?
  • ‘जागते रहो’ अरे आज तो जीते रहो कह देते |
  • और यह तंबू जैसा घुंघट, साँस लेने में भी परेशानी होती है |
  • पुलिस थाने में अपनी समस्या बताना हैसियत नहीं |
  • आजकल फरोड (फ्रॉड) बहुत चल रहा है भले घर की बहू बेटियों को शादी का सपना दिखाते हैं और कमबख्त भाग जाते हैं |

‘ઓ સજની રે’ ગીત સરસ મજાનું, સંગીતકાર રામ સંપથને ધન્યવાદ

नाम : पुष्पा, पुष्पारानी

पूरा नाम : पुष्पारानी प्रदीप

गाँव : सांबेला

राज्य : छत्तीसगढ़

शरीर पर पहचान बताने के चिन्ह : हाथ में श्रेया लिखा है

  • अरे ओ छोटू उसके घर का एड्रेस बताओ सिफेस, बांद्रा, बंबई, देखा सलमान के घर कभी जाना नहीं फिर भी छोटू को मालूम है और तुमको जिसके साथ जिंदगी भर रहना है उसका पता भी मालूम नहीं । जो जैसा दिखता है वैसा होता नहीं है जो होता है वैसा दिखता नहीं है |
  • ઘરની બહાર ખાટલા પર સૂઈ રહેવાનું, બાજુમાં રેડિયો એની પર ક્રિકેટની કોમેન્ટ્રી આવે તો ક્યારેક સવારે વિવિધ ભારતીની ટ્યુન સંભળાય. દીપકના દાદા (બલરામજી)
    पैतीस साल कोलकाता में चौकीदारी करते थे तब से आधी आंख खोलकर ही सोते रहते हैं और नींद में भी ‘जागते रहो’ बोलते रहते हैं ।
  • ऐसे नाम का कोई गांव नहीं ?
    इंदरपुर से अटल नगर फिर मायागंज और संबेला हुआ
    सरकार बदलती है तो गांव के नाम भी बदल जाते हैं
    जैसे छतीसगढ़ का पहले मध्य प्रदेश था ।

खुद के साथ खुशी से रहना बहुत मुश्किल है यह जो सीख जाए उसके लिए जिंदगी एकदम आसान है ।

यह शादी की साड़ी बदलनी है तो बदल दे, नहीं जी, ऊ आएंगे तो पहचानेंगे कैसे यही ठीक है ।

उसके गांव का नाम फूल पर से है

गुलाब, चमेली, गुल मोहर, चंपा, धंतुरा, मोगरा…

मुंह मीठा करने की कुछ वजह नहीं रही

चिड़िया उड़ने वाली है। ।

ग्रहण समय-सांप लग गया ।

भूख है तुम्हारी आंखों में ।

એમ.એલ.એ મનીસિંઘ (સુંદર બીખાર)ને દીપક મળીને એની પત્ની ખોવાય છે એમ કહે છે ત્યારે :

  • हमारे विरोधी पार्टी के लोगों ने दीपक की पत्नी का अपहरण किया है यह लोकतंत्र का अपहरण है । जन जागरण पार्टी जिंदाबाद । दीपक की पत्नी ज्योति को बचाना होगा ।

ननंद, भोजाई, भाभी, जेठानी, सास, बहू यह सब रिश्ते भूलकर एक दूसरे की सहेली नहीं बन सकती ।

  • यहां से नवमा स्टेशन आएगा, भैरवा बड़ा स्टेशन उसके बाद का स्टेशन मूर्ति, गिनते रहना ।
    रात के अंधेरे में दीपक ने मेरा हाथ पकड़ के मुझे स्टेशन पर उतार लिया
    किस्मत इतना बड़ा इशारा करे तो क्या हम इतने गए गुजरे थे कि समझ नहीं सकते थे ।
  • आने वाले दिनों में जैविक खेती का डंका बजाएगा ।
    दुनिया के किसी भी कोने में होंगे में हथकड़ी पहनाने के लिए आ जाऊंगा। ।
    यह लड़की बहुत दूर जाएगी ।
    चाची खो गई… चाची मिल गई ।
    फूल घर पहुंच गई ।
    चिठ्ठी लिखते रहियो, तू भी साथ चला जा ।

अपना घर समझ कर आना कभी ।

આપના વ્યસ્ત સમયમાંથી કાઢીને પણ ‘લાપતા લેડીઝ’ જોજો જ. ખૂબ મજા પડશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version