Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવંદે ભારત એક્સપ્રેસને ફરી એક વાર નડ્યો અકસ્માત…

વંદે ભારત એક્સપ્રેસને ફરી એક વાર નડ્યો અકસ્માત…

Published by : Rana Kajal

રેલ્વે ને નડતા અકસ્માતમાં મોટાભાગે પશુઓના કારણે અકસ્માત થતા હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. ગુજરાતના વલસાડ પાસે ઢોર અથડાતા વંદે ભારત ને અકસ્માત થયો હતો .ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. જોકે અકસ્માત બાદ ટ્રેન સમારકામ કરી રવાના કરવામાં આવી હતી. આ કેસમાં પણ પશુ માલિક સામે ગુનો દાખલ થઈ શકે છે. અગાઉ અમદાવાદમાં વટવા નજીક આ રીતે જ અકસ્માત થયો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!