Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentશૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ઘાયલ...પાંસળીમાં ગંભીર ઇજા...

શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ઘાયલ…પાંસળીમાં ગંભીર ઇજા…

Published by : Rana Kajal

  • હૈદરાબાદમાં ‘ પ્રોજેક્ટ કે ‘ ના શૂટિંગમાં દરમ્યાન બની ઘટના

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા પણ થઈ છે. ખુદ અમિતાભે પોતાના બ્લોગમાં આ ઇજાની માહિતી આપી હતી. અમિતાભ જણાવ્યા અનુસાર તેમને છાતીના પાંજરામાં વાગ્યું છે. એક પાંસળી ફૂલી ગઈ છે જ્યારે જમણી બાજુ માંસપેશી ચિરાઈ ગઈ છે. આ ઇજાની પીડા અસહ્ય હોવાનું સુપર સ્ટાર એ જણાવ્યું હતું. તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યું હતું. ત્યારબાદ તબીબી સલાહ અનુસાર તેઓ શૂટિંગ રદ કરી મુંબઈ પરત આવી ગયા હતા. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!