Home News Update Health સંતરા અને દ્રાક્ષ.. ઠંડી ગરમી બંનેમાં ઉપયોગી…

સંતરા અને દ્રાક્ષ.. ઠંડી ગરમી બંનેમાં ઉપયોગી…

0

Published By : Disha Trivedi

હાલ ગરમીની સિઝન શરૂ થતાં કાળી અને લીલી દ્રાક્ષ ભરપૂર આવે છે. પરંતુ  શું આપ જાણો છો ? કે આ બંનેમાંથી કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે.? બંને દ્વાક્ષ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે સારી છે.

પરંતુ, કાળી દ્રાક્ષ પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી ના સારા સ્ત્રોત છે. બીજી તરફ, આ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે.

લીલી દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. તેમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેના સેવનથી મગજ પર ઉંમરની અસર ઓછી થાય છે.

તેથી બંને દ્રાક્ષ કોઈપણ સીઝન માટે લાભદાયી છે. હવે સંતરાની વાત કરીએ તો,

સંતરા માં ઘણા બધા તત્વો હોય છે. પોટેશિયમ અને વિટામીન-સી હ્રદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પોટેશિયમ કે જે હાર્ટટૅઅટેક અને સ્ટ્રોકના જોખમમાં ઘટાડો કરે છે.

રોગ પ્રતિરક્ષા સિસ્ટમ આપના શરીરને બીમારી અને નબળાઈઓ બેકટીરિયા અને વાયરસથી બચાવે છે.

આમ, સંતરા અને દ્રાક્ષ કોઈપણ સીઝનમાં શરીર માટે લાભદાયી અને ઉપયોગી નીવડે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version