Home News Update Entertainment સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર મુખબિર વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ….પાકિસ્તાનમાં ભારતના એક સિક્રેટ...

સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર મુખબિર વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ….પાકિસ્તાનમાં ભારતના એક સિક્રેટ એજન્ટની વાર્તા પર વેબસીરીઝ…

0

Zee5 ની આગામી વેબ સિરીઝ ‘Mukhbir – The Story of a Spy’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ 8-એપિસોડની વેબ સિરીઝ 11 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ‘મુખબિર’નું ટ્રેલર થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. આ સીરિઝ પાકિસ્તાનમાં ભારતના એક સિક્રેટ એજન્ટની વાર્તા છે. જે દેશને બચાવવા અને દુશ્મન દેશ દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને પોતાની તરફેણમાં ફેરવવાનું કામ કરે છે. આ સીરીઝમાં પ્રકાશ રાજ લીડ રોલમાં જોવા મળશે. તેમના સિવાય આદિલ હુસૈન, હર્ષ છાયા, ઝૈન ખાન દુર્રાની, ઝોયા અફરોઝ જેવા કલાકારો પણ સામેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version