Home Ankleshwar સુપ્રસિદ્ધ હલીમશા દાતારની દરગાહ ખાતે મોહરમ નિમિતે અલાવાની વિધિ…

સુપ્રસિદ્ધ હલીમશા દાતારની દરગાહ ખાતે મોહરમ નિમિતે અલાવાની વિધિ…

0

અંકલેશ્વર હલીમશા દાતાર ભંડારીની દરગાહ ખાતે મોહરમને લઈ અલાવાની વિધિ યોજાઈ હતી. જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તેઓ અહીં બાધા માનતા રાખે છે. અલાવાની વિધિમાં મહિલાને ચાદર ઓઢાવી બેસાડવામાં આવે છે. જેના ઉપર સળગતા અંગારા નાખવામાં આવે છે.

આ વિધિરહી મહિલાની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આજે અલાવાની વિધિમાં મોટી સંખ્યામાં નિઃસંતાન મહિલાઓ સહિત શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version