Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalહવે સૌથી મિલન સાર અને મિલનસાર શહેરોનો પણ સર્વે કરવામાં આવ્યો… ટોરન્ટો...

હવે સૌથી મિલન સાર અને મિલનસાર શહેરોનો પણ સર્વે કરવામાં આવ્યો… ટોરન્ટો અને સિડની મિલનસાર શહેરો…

Published by : Rana Kajal

  • મુંબઈ અને દિલ્હી બંને શહેરો મિલનસાર શહેરો…

હાલમાં જ ” ધી કોમ્યુનિટી સ્પિરિટ” ઇન્ડેક્ષ મુજબ સૌથી વધુ મિલનસાર શહેરો અને સૌથી અમિલનસાર શહેરોનો સર્વે કરવામા આવ્યો હતો…આ સર્વેમ વિવિઘ માપદંડો રાખવામાં આવ્યા હતા. જેમા મુલાકાતીની સુરક્ષા, ભાષા અંગેની સરળતા , તેમજ અન્ય માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ભારતનાં મુંબઇ અને દિલ્હી જેવા શહેરો અમિલનશાર શહેરો તરિકે ઉભરી આવ્યા હતા અલબત્ત ધાનાનું આકરા શહેર સૌથી વધુ અમિલનસાર શહેર જણાયું હતું.તેનાથી વિપરીત ટોરન્ટો અને સિડની સૌથી વધુ મિલનસાર શહેરો તરીકે ઉભરી આવ્યા હતા..અત્રે નોંધવું રહ્યું કે પ્રવાસન વિભાગના વિકાસ અંગે આવા સર્વે ખાસ ઉપયોગી નીવડે છે. પ્રવાસીઓ મોટા ભાગે તેમને કોઇ અગવડ ન પડે તેવાં સ્થળો અને શહેરોમાં જવું વધુ પસંદ કરે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security