Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહ્યુન્ડાઈ ઓરાનું ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ…

હ્યુન્ડાઈ ઓરાનું ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ…

Published by : Anu Shukla

  • બેઝ વેરિયન્ટમાં 30થી પણ વધુ ફીચર્સ મળશે,
  • E20 અને CNG ફ્યુલ ઓપ્શન પણ મળશે

દેશની બીજી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈએ ઓરાનું ફેસલિફ્ટ વર્ઝન ભારતીય બજારમાં સ્ટાર્ટિંગ પ્રાઈસ પર લોન્ચ કરી દીધુ છે. તેની સ્ટાર્ટિંગ એક્સ શો-રુમ પ્રાઈસ ₹6,29,600 છે, જે ટોપ એન્ડ વેરિયન્ટમાં ₹8,57,900 સુધી જાય છે. સેડાન સેગ્મેન્ટની આ કાર પેટ્રોલ અને CNG બંને પર ચાલશે.

કંપની આ કારમાં 4 એરબેગ્સ સ્ટાન્ડર્ડ અને 6 એરબેગ્સ વિકલ્પની સાથે 30થી પણ વધુ સેફ્ટી ફીચર્સ આપ્યા છે. આ કારમાં ક્રૂઝ કંટ્રોલ, LED ટેલલેમ્પ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (હાઈલાઈન), ESC, હિલ સ્ટાર્ટ અસિસ્ટ કંટ્રોલ (HC) અને બીજા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓરા ફેસલિફ્ટમાં ગ્રાહકોને 6 કલર મળશે. તેમાં ફાયરી રેડ, સ્ટારી નાઈટ (નવો કલર), એક્વા ટિલ, ટાઈટન ગ્રે, ટાયકૂન સિલ્વર અને પોલર વ્હાઈટ સામેલ છે.

કંપની આ કાર પર 3 વર્ષ અથવા 1 લાખ કિ.મી.ની વોરંટી આપી રહી છે. ગ્રાહકોએ આ કાર ખરીદવા માટે 7 વેરિઅન્ટ ઓપ્શન મળશે, તેમાંથી 2 CNG વેરિયન્ટ છે. ગ્રાહકો આ કારને 11,000 રુપિયા આપીને બુક કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!