સોશ્યલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ વોટ્સએપ અને ફેસબુક સુરક્ષિત રીતે ઉપયોગ કરતા થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સાઈબર અવેરનેસનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

ના ભાગરૂપે અંકલેશ્વરના નવા દીવા પ્રાથમિક શાળા ખાતે સાઈબર અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ જવાનોએ વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને પોલીસ જવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.