HomeBharuchઅંકલેશ્વરની ભરચક પ્રતિન ચોકડી પાસે લગાવવામાં આવેલ તીસરી આંખ જ ઝૂલતી નજરે...
અંકલેશ્વરની ભરચક પ્રતિન ચોકડી પાસે લગાવવામાં આવેલ તીસરી આંખ જ ઝૂલતી નજરે પડી…
- અંકલેશ્વરના બી ડીવીઝન પોલીસ મથક સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની જાળવણીના અભાવે ઝુલતા નજરે પડ્યા હતા
- અંકલેશ્વરમાં ગુનેગારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વિભાગ અને નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા વિવિધ પોઈન્ટ ઉપર તીસરી નજર એવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે તેના ખસતા હાલ જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના બી ડીવીઝન પોલીસ મથક સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે લગાવવામાં આવેલ નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરાની જાળવણીના અભાવે ઝુલતા નજરે પડ્યા હતા જેને પગલે ગુનેગારો,ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા લગાવેલ તીસરી નજર જ બીમાર પડી હોવાનું લાગી રહ્યું છે ત્યારે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા ત્વરિત ઝુલતા કેમેરાઓનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી છે.
error: Content is protected !!