Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા તાલુકામાં એક ઇંચ વરસાદ...

અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા તાલુકામાં એક ઇંચ વરસાદ…

  • વાગરા અને હાંસોટમાં અડધો ઇંચ મેઘમહેર વચ્ચે વિસર્જન યાત્રા સંપન્ન
  • ભરૂચ જિલ્લાનો મૌસમનો 111 ટકા વરસાદ નોંધાયો

ગતરોજ સાંજે ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજા વરસતા ગણેશ વિસર્જનમાં ભક્તોનો ઉત્સાહમાં વધારો થયો હતો.

ભરૂચ શહેર અને જિલ્લામાં વિસર્જનની રાતે ગાજવીજ સાથે મેઘરાજા વરસી પડતા ભક્તો અને યુવક મંડળોનો ઉત્સાહ બેવડાયો હતો.વરસતા વરસાદમાં પણ ડીજે, ઢોલ નગારા સાથે વિવિધ શ્રીજીની વિસર્જન યાત્રામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત સુધી વરસાદ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security