Published by : Vanshika Gor
ગુજરાતમાં આકરી ગરમીની શરૂઆત થઈ છે જો કે હજી પણ કમોસમી વરસાદ આદમી દિવસોમાં ગુજરાતમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલ જણાવ્યું છે કે ૧૨થી 19 એપ્રિલ ગુજરાતના અનેક ભાગોમાં આંધી તુફાન સાથે વરસાદ થવાની શક્યતા છે સાથે જ એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ગરમી વધુ આકરી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ જણાવ્યું હતું કે આવતી 12 એપ્રિલ સૂર્ય ગુરુની યુતિ થાય છે આ યુતિ હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યત હોય છે જેથી તારીખ 12 અને 19 એપ્રિલના હવામાનમાં ફેરફાર થશે 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર દરિયાઈ પટ્ટીના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર ભિન્ન ભિન્ન ભાગોમાં આંધી સાથે વરસાદ થાની શક્યતા છે 18 19 વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે .એપ્રિલ ત્રીજા સપ્ટેમ્બર ગુજરાતમાં મહત્વના શહેરો સહિતના ભાગોમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી શકે છે તેવી શક્યતા જણાઈ રહી છે