Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઅતીક-અશરફ હત્યા કેસ..અલ-કાયદા આતંકવાદ આપી ભારતને ધમકી..

અતીક-અશરફ હત્યા કેસ..અલ-કાયદા આતંકવાદ આપી ભારતને ધમકી..

Published by : Vanshika Gor

અતીક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યાનો બદલો લેવાની આતંકી સંગઠન અલકાયદાએ ધમકી આપીને બંને ભાઈને શહીદ કહ્યાં. અલકાયદાની પ્રોપેગન્ડા મીડિયા વિંગ અસ-સાહબે 7 પાનાનું મેગેઝિન બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી સંગઠને મુસ્લિમોને ‘આઝાદ’ કરવાનું આપ્યું છે.કુખ્યાત આતંકવાદી સંગઠનની આ ધમકી બાદ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.

પટનામાં શુક્રવારની નમાજ બાદ અતીક અહેમદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશમાં અતીક અહેમદની હત્યા બાદ આ ઘટનાએ રાજકીય રંગ લીધો છે. કેટલાક તેને ષડયંત્ર કહી રહ્યા છે તો કેટલાક આ હત્યાકાંડને હિંદુ-મુસ્લિમ એંગલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અલકાયદાની ધમકીએ આગમાં ઘી ઉમેર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!