Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEntertainmentઆજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી જોરદાર...

આજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી જોરદાર તૈયારી…

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી નોરા ફતેહી FIFA World Cup 2022માં પરફોર્મ કરવા માટે તૈયાર છે. તેના અભિનય પહેલા, અભિનેત્રીને કતારના એક સ્ટેડિયમમાં તેના ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કતારમાં 20 નવેમ્બરથી શરૂ થયેલા FIFA World Cup 2022 માં આજે નોરા પોતાના શાનદાર ડાન્સથી ધૂમ મચાવશે. તેના માટે નોરાએ જોરદાર તૈયારી કરી છે. જેનો વીડિયો તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરનિયાન નોરા પોતાના પરફોર્મન્સ માટે બહુ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા પોતાના ગૃપ સાથે પરસેવો પાડતી જોવા મળે છે. આ વીડિયોને જોઈને ફેન્સ પણ નોરાના ડાન્સની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે તૈયાર

ફીફા ફેન ફેસ્ટિવલ એક અમેઝિંગ એક્સપિરિન્સ થયો છે. દૂનિયાભરના ફેન્સને અરબની સંસ્કૃતિ સાથે પરિચય કરાવશે. જે મારી વાતનો પણ ભાગ છે. આપણે બધા મળીને એક શાનદાર ફૂટબોલ પાર્ટી મનાવી શકીશું. અમારી ટીમ એક ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે ઘણા સરપ્રાઈઝ તૈયારી કરી રહી છે.

FIFA World Cupમાં પહોંચી નોરા

આજે પરફોર્મન્સ આપવા માટે નોરા કતાર પહોંચી ગઈ છે. વાસ્તવમાં, નોરા વર્લ્ડ કપના ગીત ‘લાઇટ ધ સ્કાય’માં ગીત ગાય છે અને તેને દર્શાવી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!