Home News Update Entertainment આજે બ્રિટન માટે અનોખો દિવસ…112 વર્ષ પછી બ્રિટનમાં રાજાની તાજપોશીનો ભવ્ય કાર્યક્રમ…

આજે બ્રિટન માટે અનોખો દિવસ…112 વર્ષ પછી બ્રિટનમાં રાજાની તાજપોશીનો ભવ્ય કાર્યક્રમ…

0

Published By : Parul Patel

આજે બ્રિટન માટે ખાસ અને અનોખો દિવસ છે. 112 વર્ષ પછી બ્રિટનમાં રાજાની તાજપોશીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડી કરશે તેઓ બ્રિટન પહોચી ગયા છે.

આ ભવ્ય કાર્યક્રમ અંગે વિશ્વમાથી 2 હજાર વિશેષ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્ર્મમાં મેનેજમેન્ટની દ્વષ્ટિએ અદભુત કહી શકાય તેવા મુબઈના ડબ્બાવાળાઓએ આ કાર્યક્રમ માટે ખાસ “પુનેરી પાઘડી” અને “ઉપર્ણ” ભેટ સ્વરૂપે મોકલાવેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version