જૉકે હર્ષલનું ફોર્મ ચિંતાજનક બાબત… આજે તા ૨૫ના રવિવારે હૈદરાબાદ બાદ રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની T૨૦ મેચ નિર્ણાયક સાબીત થશે. આ અગાઉ બીજા મુકાબલામાં ભારતે વિજય હાંસિલ કરી શ્રેણીને સરભર કરી હતી. જૉકે ભારત માટે આઉટ ઓફ ફોર્મ એવા પેસ બોલર હર્ષલ પટેલ અને લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલની રમત પર આધાર રહેશે. જૉકે બુમરાહનુ આગમન સારો સંકેત છે તે સાથે સિનિયર પેસ બોલર ભુવનેશ્વરનુ ફોર્મ પણ ચિંતાનો વિષય બની ગયો છે. તો બીજી બાજુ ભારતીય બેટ્સમેનોની મુખ્ય કમજોરી લેગ સ્પિન બોલિંગ છે જેનો ફાયદો એડમ ઝમપા ઉઠાવી શકે છે.
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ક્રિકેટ જંગ…
RELATED ARTICLES