Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDharmik Newsઆજે શનિદેવ ચોક્કસ યોગનું સર્જન કરતા હોય જેથી આજે શનિ ઉપાસનાનું ખુબ...

આજે શનિદેવ ચોક્કસ યોગનું સર્જન કરતા હોય જેથી આજે શનિ ઉપાસનાનું ખુબ મહત્વ…

Published by : Rana Kajal

શનિ દેવને પ્રસન્ન કરવા માટે 18 માર્ચ 2023 શનિવારનો દિવસ અત્યંત શુભ છે. આ દિવસે એવા અનેક શુભ સંયોગ બની રહ્યા છે જે શનિ દેવને પ્રસન્ન કરવા માટે ખાસ છે. આ સાથે જ આ સમય હાલ કેટલીક રાશિવાળાઓ માટે મોટી ભેંટ આપનારો છે. ખાસ કરીને એવા લોકો પર કે જેમના પર શનિની સાડા સાતી ચાલે છે કે કુંડળીમાં શનિ દોષ છે. તેઓ આજે આ ઉપાય કરીને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. જ્યારે ધનુ, મકર, કુંભ પર શનિની સાડાસાતી ચાલી રહી છે.હિન્દુ પંચાગ મુજબ આજે 18 માર્ચ 2023ના રોજ શ્રવણ નક્ષત્ર છે. શ્રવણ નક્ષત્રના સ્વામી શનિદેવ પોતે છે. આ સાથે જ આજના દિવસે શિવ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત શનિ આ સમયે હાલ પોાતની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. આ પ્રકારે આ શુભ સંયોગ કેટલીક રાશિવાળા માટે ખુબ જ શુભ સમય લાવશે. આ જાતકોને આગામી 3 મહિના સુધી શનિકૃપાથી ખુબ લાભ થશે. કારણ કે આ દરમિયાન શનિ પોતાની રાશિ કુંભમાં ખુબ પાવરફૂલ થઈને ભ્રમણ કરશે. આ ત્રણ રાશિઓમાં તુલા રાશિ, મકર રાશિ અને કુંભ રાશિના જાતકોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!