Published by : Rana Kajal
વડોદરામાં દેહ વ્યાપાર માટે પુરુષોને આકર્ષવાની કોશિશ કરતી બે વૃદ્ધા ઝડપાઈ…આજની આ દુનીયા ભલભલા એવા કિસ્સા જાણવા મળે છે કે એવી લાગણી થાય કે આ તો કેવો ઘોર કળીયુગ…જેમકે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગેટ પાસે પસાર થતાં યુવકોને જોઈ બીભત્સ હરકતો કરી, ઈશારા કરી આકર્ષવાની કોશિશ કરતી મહિલાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે 50 વર્ષીય મહિલાને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવી જ રીતે કેપિટલ પાસે ઊભા રહી યુવકોને આકર્ષવાની કોશિશ કરતી મહિલાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી હતી.