ગુજરાત વિધાન સભાની ચુંટણી અંગે વિવિઘ રાજકિય પક્ષોના નેતાઓ પોતાના માટે સુરક્ષિત બેઠકો શોધી તેની પરથી ચૂંટણી લડવા તખ્તો તૈયાર કરી રહ્યા છે. જૉકે આવી સુરક્ષિત બેઠકો પરથી ચૂંટણી જંગમાં ઝપ્લાવ્યા બાદ પણ આવા જેતે પક્ષના અગ્રીમ હરોળનાં નેતાઓ ચૂટણી જીતી શકશે કે કેમ એ તો આવનાર સમય જ કહેશે. હાલમાં તો આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરત જિલ્લાની કતારગામ બેઠક પરથી અને મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે.
આપ પાર્ટીના નેતાઓ સુરતની બેઠકો પરથી વિધાન સભાની ચુંટણી લડશે….
RELATED ARTICLES