ઈરાનમાં લાંબા સમયથી હિજાબ વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આવા દેખાવોમાં મહિલાઓ સહીત ઘણા લોકોના મોત પણ થયા છે. ઈરાનમાં હિજાબ વિરોધના આ દેખાવો દીવસે દીવસે વધૂને વધૂ ઉગ્ર બનતા જાય છે. તેવામાં હવે તો દેખાવકારો ઈરાનની સડકો પર સરકાર અને મૌલવીઓની વિરોધમાં ખુબ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહ્યા છે. તેવામાં ઍક એવો વિડિયો વાયરલ થયો હતો કે જેમાં દેખાવો કરતી મહિલાઓએ મોલવી ની પાઘડી ઉછાળી હતી.
ઈરાનમાં મહિલાઓ વધૂ આક્રમક બની.. મૌલવીની પાઘડી ઉતારી…
RELATED ARTICLES