Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Update"એક ડીવોર્સ એસા ભી !"

“એક ડીવોર્સ એસા ભી !”

  • ધામધૂમથી થશે ડિવોર્સની ઉજવણી
  • તમારે ત્યાં આમંત્રણ આવ્યું કે નહિ ?

રોજબરોજ અતરંગી અને વિચિત્ર પમાડે એવી ઘટનાઓ બનતી જ હોઈ છે. પરંતુ આજની આ પત્રિકા વાંચી તમને તમારા વાંચન પર વિશ્વાસ ના બેસે તો ગભરાશો નહિ ! આ હકીકત અને ઘટના છે મધ્યપ્રદેશનાં ભોપલની…અત્યાર સુધી તમે લગ્નની ધામધૂમથી ઉજવણી સાંભળી હશે.પરંતુ આ દેશનો પેહલો વિવાહ વિચ્છેદ સમારોહ જાણી તમને પણ આશ્ચર્ય થયું જ હશે ! જેમાં કોઈ બેમત નથી.

મધ્યપ્રદેશનાં ભોપાલમાં ભાઈ વેલફેર સોસાયટી દ્વારા ‘વિવાહ વિચ્છેદ સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિચિત્ર કાર્યક્રમો અને રસમો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.૧૮ સપ્ટેમ્બર , ૨૦૨૨ અને શનિવારના રોજ યોજાનાર આ સમારોહમાં જયમાલા વિસર્જન , સદ્દ બુદ્ધિ શુદ્ધિકરણ યજ્ઞ , બારાત નિર્ગમન , જેન્ટ્સ સંગીત જેવી અનેક રસમો ધામધૂમથી ઉજવવામાં આવશે. આ સિવાય મુખ્ય અતિથિ દ્ધારા વિવાહ વિચ્છેદ ની ડીગ્રી વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.વિવાહ વિચ્છેદ ના આ વિચિત્ર કાર્યક્રમનું અનોખું ઇન્વિટેશન કાર્ડ સોશ્યલ મીડિયામાં ઘણું વાયરલ થઈ રહ્યું છે. જેના ઉપર વાચકો જાતજાતની કૉમેન્ટ કરી રહ્યા છે. તમારી શુ કોમેન્ટ છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!