Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalએલોન મસ્ક ટૂંક સમયમાં Twitter CEO પદ પરથી રાજીનામું આપશે…

એલોન મસ્ક ટૂંક સમયમાં Twitter CEO પદ પરથી રાજીનામું આપશે…

થોડા મહિના પહેલા એલોન મસ્કે ટ્વિટરની બાગડોર સંભાળી હતી. પરંતુ ટૂંક સમયમાં તે પોતાનું પદ છોડી દેશે. મસ્ક પોતે ટ્વિટ કરી આ વાત કહી છે. તાજેતરમાં તેણે કહ્યું હતું કે તે ટ્વિટરના સીઈઓનું પદ છોડી દેશે અને માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમને સંભાળશે.

એલોન મસ્કએ આજે સવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને આ પદ સંભાળી શકે તેવી કોઈ વ્યક્તિ મળશે, તેઓ સીઈઓ પદ છોડી દેશે અને સોફ્ટવેર અને સર્વર ટીમ સાથે કામ કરશે. મસ્કે થોડા દિવસો પહેલા એક પોલ તૈયાર કર્યો હતો, જેમાં તેણે ટ્વિટરના સીઈઓનું પદ છોડવા માટે હા કે નામાં સલાહ માંગી હતી. આમાં વધુ લોકોએ તેમને પદ છોડવા માટે કહ્યું છે. મસ્કના મતદાન પર 57.5 ટકા લોકોએ જવાબમાં હા પાડી. એટલે કે તેમણે રાજીનામું આપવું જોઈએ. જ્યારે 42.5% લોકોએ કહ્યું કે, તેમણે રાજીનામું ન આપવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!