Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeકાનપુરની હોસ્ટેલમાં સ્નાન કરતી વિદ્યાર્થિનીનો વિડિયો તૈયાર કરાતો હોવાની બાબત સપાટી પર...

કાનપુરની હોસ્ટેલમાં સ્નાન કરતી વિદ્યાર્થિનીનો વિડિયો તૈયાર કરાતો હોવાની બાબત સપાટી પર આવતાં હોબાળો..

  • હોસ્ટેલ પોલિસ અધિક્ષકની માલિકીની….આશરે 10 કરતા વધુ દિવસો અગાઉ ચંદીગઢની ગર્લ્સ હોસ્ટેલમાં વાંધાજનક વિડિયો બનાવવા અંગેનુ કૌભાંડ બહાર પડ્યું હતું.

આ બાબતને હજી થોડા જ દિવસો વીત્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ વાંધાજનક અને વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો તૈયાર કરવાનું કૌભાંડ બહાર પડ્યું છે જેમાં કાનપુરનાં તુલસી નગર વિસ્તારમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં અશ્લિલ વીડિયો તૈયાર કરવા અંગેનુ કોભાંડ બહાર પડ્યું છે. બાથરૂમના તૂટેલા દરવાજાના નીચેના ભાગમાંથી હોસ્ટેલ નો સફાઈ કર્મચારી ઋષિ મોબાઇલ બાથરૂમમાં સેરવી દેતો હતો અને સ્નાન કરતી વિદ્યાર્થિનીનો વિડિયો ઉતારતો હતો. ગુરુવાર તા 29 સપ્ટેમ્બરના રોજ ઋષિ આવો જ વિડિયો બનાવી રહયો હતો તેવામાં વિદ્યાર્થીનીનું ધ્યાન મોબાઇલ પર પડતાં તેણે ચીચીયારીઓ પડતા હોસ્ટેલમાં અફરાતફરીનું વાતાવરણ ફેલાઇ ગયું હતુ. તમામ વિદ્યાર્થીનીઓ પોલિસ સ્ટેશન ખાતે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલિસે આરોપી ઋષિની અટક કરી હતી. જયારે આરોપીનો મોબાઇલ સાયબર એક્સપર્ટને મોકલી આપવામાં આવ્યો હતો. ગર્લ્સ હોસ્ટેલની માલિકી વરિષ્ઠ પોલિસ અધિક્ષક સુરેન્દ્રનાથ તિવારીની હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!