Home News Update Nation Update કેરળમાં દર્દીએ સારવાર કરતી મહિલા તબીબની હત્યા કરી… હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કરી…

કેરળમાં દર્દીએ સારવાર કરતી મહિલા તબીબની હત્યા કરી… હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કરી…

0

Published by : Rana Kajal

કેરળમાં ઉશ્કેરાયેલા દર્દીએ સારવાર કરતા તબીબની હત્યા કરી હતી. ઉશ્કેરાયેલ દર્દી શિક્ષક છે જેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. આ બનાવની વિગત જોતા કેરળના કોલ્લામ જિલ્લાનાં કોટ્ટર કકારા વિસ્તારમાં આવેલ તાલુકા હોસ્પીટલમાં 23વર્ષના તબીબ વંદના દાસ દર્દી સંદીપના પગનું ડ્રેસિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો. અને તબીબ પર છરી અને કાતર વડે હુમલો કર્યો હતો. જેમા ગંભીર રીતે ઘવાયેલાં તબીબનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમયે સંદીપ કે જે આરોપી હોવાના કારણે પોલીસ પણ હતી. તેમ છતાં આ બનાવ હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કરી હતી. જો આવા બનાવો બનતા હોય તો પોલીસની શું જરૂર છે એમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version