Home News Update Entertainment કૌન બનેગા કરોડપતિ (KBC)ના માધ્યમથી 16 વર્ષમાં અસલી કરોડપતિ બની ગયા છે બિગ...

કૌન બનેગા કરોડપતિ (KBC)ના માધ્યમથી 16 વર્ષમાં અસલી કરોડપતિ બની ગયા છે બિગ બી…

0

Published By : Parul Patel

કૌન બનેગા કરોડપતિ અને અમિતાભ બચ્ચન એટલે સિક્કાની બે બાજુ છે…KBC ના અસલી કરોડપતિ…અમિતાભ બચ્ચને  KBC ના માધ્યમથી નાના પડદા પર અમીટ છાપ છોડી…

કૌન બનેગા કરોડપતિના  16 સીઝન જેટલો સમય થઈ ગયો છે. અમિતાભ બચ્ચન એ આમાં ખુબજ ખેલદિલી થી મનોરંજન કરાવ્યું.  KBCના માધ્યમથી 16 વર્ષમાં અસલી કરોડપતિ બની ગયા છે  બિગ બી, કારણકે એક – એક સીઝનમાં એમની મળવાપાત્ર ફી નો વધારો થતો ગયો. જાણીશું કઈ સીઝનમાં કેટલી ફી લીધી:

  • પહેલી સીઝનમાં પ્રતિ એપિસોડ 25 લાખ રૂપિયા લીધા,
  • જેમ જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ની અન્ય સીઝન આવી તેમ તેમ બિગ બી ની  લોકપ્રિયતા વધતા ચોથા એપિસોડમાં ફી બમણી થઇ ગઈ હતી જે 50 લાખ થઇ.
  • છઠ્ઠી સીઝનમાં વધીને 1.5 કરોડ રૂપિયા થઇ ગયા.
  • એમજ આઠમી સીઝન સુધીમાં 2 કરોડ રૂપિયા ફી થઇ ગઈ.
  • નવમી સિઝન માટે 2.9 કરોડ,
  • દસમી સિઝન માટે પ્રતિ એપિસોડ 3 કરોડ,
  • અગિયારમી સિઝનના પ્રતિ એપિસોડ માટે રૂ. 3.5 કરોડ લીધા હતા.
  • ચૌદમી અને પંદરમી સીઝનના એક એપિસોડ દીઠ 3-4 કરોડ રૂપિયા લીધા હતા.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોળમી સીઝનમાં અમિતાભ બચ્ચનનો ચાર્જ વધીને 5 કરોડ રૂપિયા થઇ ગયા…જે છેલ્લી સીઝન કરતા પણ ઘણો વધારે હતો.

આમ અમિતાભ બચ્ચન KBC ના અસલી કરોડપતિ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version