Home Election 2022 ગત ટર્મના ધારાસભ્યો જેઓ સામે હતા ક્રિમિનલ કેસ

ગત ટર્મના ધારાસભ્યો જેઓ સામે હતા ક્રિમિનલ કેસ

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે આગામી ટૂંક જ સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે ગત ટર્મમાં જે ઉમેદવારો હતા તે  પૈકી 45 મુરતિયાઓ એવા હતા જેઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયા હતા. કોણ છે આ મુરતિયાઓ આવો જાણીએ

ક્રમ ધારાસભ્યનું  નામ  બેઠક ગુનાની સંખ્યા 
1 શૈલેષભાઈ સોટ્ટા-ભાજપ  ડભોઇ  11
2 બાબુ જમનાદાસ પટેલ  દસક્રોઇ 4
3 શશીકાન્ત પંડ્યા  -ભાજપ  ડીસા 2
4 રાજેન્દ્રસિંહ ચાવડા -ભાજપ  હિંમતનગર  1
5 ધર્મેન્દ્રસિહ જાડેજા -ભાજપ  જામનગર ઉત્તર  3
6 પ્રધ્યુમનસિંહ  જાડેજા ભાજપ  અબડાસા  1
7 પ્રદીપ પરમાર આસરવા  2
8 પુરુષોત્તમ  સોલંકી ભાજપ  ભાવનગર ગ્રામ્ય 6
9 જીતુ વાઘાણી-ભાજપ  ભાવનગર વેસ્ટ 4
10 ડો નિમાબહેન આચાર્ય ભુજ 1
11 કુંવરજી બાવળીયા -ભાજપ  જસદણ -રાજકોટ  2
12 જવાહર ચાવડા -ભાજપ  માણાવદર -જૂનાગઢ 3
13 કાંધલ જાડેજા એનસીપી   કુતિયાણા  11
14 કિરીટકુમાર પટેલ -કોંગ્રેસ  પાટણ  12
15 ભાવેશ કટારીયા  -કોંગ્રેસ  ઝાલોદ  6
16 ભગવાન બારોટ  -કોંગ્રેસ  તલાલા  6
17 જયેશ  રાદડિયા -ભાજપ જેતપુર  2
18 હર્ષ સંધવી  -ભાજપ મજુરા સુરત  3
19 અરવિંદ રૈયાણી -ભાજપ રાજકોટ પૂર્વ 1
20 રાજેન્દ્ર ત્રિવેદી -ભાજપ રાવપુર – વડોદરા  1
21 કેતન ઇનામદાર -ભાજપ સાવલી વડોદરા  3
22 જેઠાભાઈ ભરવાડ -ભાજપ શેહરા  1
23 ગોવિંદ પરમાર -ભાજપ  ઉમરેઠ  2
24 પ્રદીપસિહ જાડેજા -ભાજપ વટવા 1
25 રાઘવજી પટેલ -ભાજપ જામનગર ગ્રામ્ય 
26 હર્ષદ રિબડીયા  -કોંગ્રેસ  વીસાવદર  1
27 નિરંજન પટેલ  -કોંગ્રેસ આણંદ 4
28 અજિતસિહ  -કોંગ્રેસ  બાલાસિનોર  1
29 વીરજી ટુમ્મર  -કોંગ્રેસ  લાઠી  9
30 જિજ્ઞેશ મેવાણી -કોંગ્રેસ  વડગામ  4
31 મંગળભાઈ ગાવીત  -કોંગ્રેસ   ડાંગ  3
32 ભીખાભાઇ જોષી -કોંગ્રેસ  જૂનાગઢ 1
33 મહમ્મદ  પીરઝાદ -કોંગ્રેસ  વાંકાનેર  6
34 અશ્વિન કોટવાલા -કોંગ્રેસ ( હવે ભાજપમાં  ) ખેડબ્રહ્મા 1
35 વિમલ ચુડાસમા -કોંગ્રેસ સોમનાથ  2
36 હિંમતસિંહ  પટેલ -કોંગ્રેસ બાપુનગર  2
37 પરેશ ધાનાણી -કોંગ્રેસ અમરેલી  4
38 લલિતકુમાર વસોયા -કોંગ્રેસ ધોરાજી  2
39 જીતુ ચૌધરી -કોંગ્રેસ કપરાડા  1
40 રાજેન્દ્ર્સિહ ઠાકોર -કોંગ્રેસ મોડાસા  1
41 અમરિશ ડેર -કોંગ્રેસ રાજુલા  1
42 વિક્રમ માડમ -કોંગ્રેસ જામ ખંભાળિયા  1
43 પુનમ પરમાર -કોંગ્રેસ સોજીત્રા  1
44 કનુભાઈ માથુભાઈ -કોંગ્રેસ તળાજા  1
45 અનંતકુમાર પટેલ -કોંગ્રેસ વાંસદા  1

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version