Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત… કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા જ નહી મળે…

ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત… કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા જ નહી મળે…

આગામી ઓગસ્ટ માસમાં રાજ્યસભાના ત્રણ સાંસદોની મુદત પૂર્ણ થઈ રહી છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં પહેલીવાર કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવાની તક મળશે નહી રાજ્યસભાના સાંસદની ચૂંટણી લડવા માટે જે-તે રાજ્યમાં રાજકીય પક્ષ પાસે જરૂરી સંખ્યામાં ધારાસભ્યો હોવા અનિવાર્ય છે. જેકે ગુજરાતના 182 ધારાસભ્યો પૈકી ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોય તોજ રાજ્ય સભાની ચૂંટણી લડી શકાય. પરંતુ હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો જ છે તેથી કોંગ્રેસ ઓગસ્ટ માસમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી લડી શકે તેવી સંભાવના ખુબ ઓછી છે સાથે જ આવનાર 5 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકશે નહીં. સિવાય કે કોઇ મોટા રાજકીય સમીકરણ બદલાય…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!