Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAmoadગુજરાતની પ્રથમ અને દેશની બીજી પ્રાચીન રથયાત્રા સાથે આ વખતે ભરૂચમાં 6...

ગુજરાતની પ્રથમ અને દેશની બીજી પ્રાચીન રથયાત્રા સાથે આ વખતે ભરૂચમાં 6 સ્થળોએ જગન્નાથજીની નગરચર્યા…

Published By : Parul Patel

  • ભરૂચના ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા સાથે જિલ્લામાં 6 સ્થળે આયોજન
  • ભોઈ સમાજ દ્વારા ભરૂચના ફુરજા બંદરથી નીકળતી રથયાત્રાનો અમદાવાદ કરતા પણ જૂનો ઇતિહાસ
  • ભરૂચના ખલાસી ભાઈઓએ અમદાવાદની પ્રથમ રથયાત્રા માટે રથ બનાવ્યા હતા
  • ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 2 અને આમોદમાં 1 રથયાત્રાને નગરચર્યાની આ વખતે મંજૂરી

ભારતમાં જગન્નાથપુરી બાદ ગુજરાતમાં 250 વર્ષ પેહલા ભરૂચના ફુરજા બંદરેથી નીકળેલી પેહલી રથયાત્રા સહિત જિલ્લાની 6 રથયાત્રાને આ વખતે નગરચર્યાની મંજૂરી મળી છે.

ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ફુરજા બંદરેથી 250 વર્ષ પહેલાં નીકળી હતી. ભરૂચના ખલાસીઓએ જ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે 3 રથ બનાવી આપ્યા હતા.

ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન જગન્નાથની ફુરજા બંદરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી ઐતિહાસિક રથયાત્રા સાથે ઉડીયા સમાજ અને ઇસ્કોન દ્વારા, અંકલેશ્વર અને આમોદમાંથી રથયાત્રા આ વખતે નિકળનારી છે. ભરૂચ શહેરની 3, અંકલેશ્વરની 2 અને આમોદની 1 રથયાત્રા આ વખતે પરિભ્રમણ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!