Published by : Rana Kajal
વડોદરામાં જન્મેલી દેવાંશીએ ઇન્ટરનેશનલ અમેરિકા 2023 જીતી ગુજરાતનાં ગૌરવમાં વધારો કર્યો હતો.
દેવાંશી કેનેડામાં સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પાયલોટ તરીકે ફરજ બજાવી રહી છે.તાજેતરમા અમેરિકાના સિયેટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023 સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કુલ 65 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દેવાંશી વ્યાસ વિજેતા થતા પુર્વ મિસ વર્લ્ડ ડાયના હેડને દેવાંશીને તાજ પહેરાવ્યો હતો.