- પંચમહાલ જિલ્લાની અમી રાણાએ સાઉથ આફ્રિકામાં પાયલોટની ટ્રેનીંગ લીધી…
ગુજરાતની યુવતી અને મહિલાઓ પણ પુરુષોની સમકક્ષ બની કરી રહી છે. આ વાતને પુરવાર કરતી ઘટના સામે આવી છે. ગુજરાતની છોકરી દક્ષિણ આફ્રિકામાં પાયલટની તાલીમ લઈ રહી છે. આદિવાસી વિસ્તારની અમી રાણા વિદેશમાં પાયલોટ બની ગુજરાતને ગૌરવ આપવી રહી છે.ગુજરાતની છોકરીએ વિમાન ઉડાવ્યું આ વાત હવે ડાર્ક લોકો સ્વીકારવા લાગ્યા છે. દીકરો દીકરી સમાન માનવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે ગુજરાતના આદિવાસી વિસ્તારની દીકરી વિદેશમાં પાયલોટ બને ત્યારે તમામ લોકોની છાતી ગજ ગજ ફુલે. ગોધરામાં રહેતા શૈલેષભાઈ રાણાની પુત્રી અમી દક્ષિણ આફ્રિકામાં પાયલટની તાલીમ લઈ રહ્યા છે આદિવાસી મધ્યમ વર્ગની છોકરી વિમાન ઉડાવી એ માત્ર ગોધરા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે