Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર…

ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર…

Published by : Vanshika Gor

ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.

શિક્ષક બનવા માટે આ પરીક્ષા જરૂરી
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!