Published By : Patel Shital
- CEO પિચાઇ ભાવુક થયા…
ગૂગલના CEO સુંદર પિચાઇનુ ચેન્નાઇ ખાતે આવેલ ઘર વેચાઈ ગયુ હતુ. આજ ઘરમાં સ્ટેનોગ્રાફર લક્ષ્મી અને ઇલેક્ટ્રિક એન્જીન્યર રઘુનાથના સંતાન અને ગૂગલના CEO સુંદર પિચાઇનો જન્મ થયો હતો. ઘરની વેચાણ પ્રક્રિયા દરમિયાન સુંદર પિચાઇ ભાવુક બની ગયા હતા. ઘર ખરીદનાર તમિલ અભિનેતા સિ. મનિકંદને જણાવ્યું હતુ કે સુંદર પિચાઇ ભારતનું ગૌરવ છે અને તેમનાં ઘરને ખરીદતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું.