Home International ચીઝ મેળવવા માટે યોજાતી જોખમી રેસ… લોકો જીવના જોખમે રેસમાં લે છે...

ચીઝ મેળવવા માટે યોજાતી જોખમી રેસ… લોકો જીવના જોખમે રેસમાં લે છે ભાગ…

0

Published by : Rana Kajal

યુકેની કૂપર્સ હિલ નામની ટેકરી પર ચીઝ રેસનું આયોજન કરવામાં આવે છે…આ ચીઝ રેસનું આયોજન કેવી રીતે થાય છે તે અંગે જાણવું અત્યંત રસપ્રદ સાબિત થશે. જેમ કે રેસના આયોજનમાં સૌ પ્રથમ કૂપર્સ હિલની જગ્યાનું અવલોકન કરવામાં આવે છે. ત્યારબાદ ટેકરી પરથી ચીઝના ટુકડા ગબડવાવમાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનારા હરીફોએ આ ચીઝના ટુકડા શોધવાના હોય છે. જે વધુ ચીઝના ટુકડા શોધે તે વિજેતા જાહેર થાય છે.. અત્યાર સુધી આ સ્પર્ધા અંગે કોઇ આયોજકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ દર વર્ષે મે માસમાં બેંકની રજાના દિવસોમાં આ સ્પર્ધા યોજાય છે..સ્વાભાવિક રીતે આ સ્પર્ધામાં રોમાંચ સાથે જીવનું જોખમ પણ છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્રના જણાવ્યાં મુજબ સ્પર્ધામાં ભાગ લેનારાઓને ઈજાઓ થઈ છે તેમ છતાં હજી કોઈ હોનારત સર્જાઈ નથી તેમ છતાં આ સ્પર્ધા અંગે ચોક્કસ નિયમો નક્કી કરવા પોલીસ તંત્ર વિચારણા કરી રહ્યુ છે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version